આ બ્લોગ પર તમને વિજ્ઞાન વિષયને લગતી ઘણી એવી માહિતી મળી રહેશે,જે આપને ચોક્કસથી ઉપયોગી થશે. તેમાં એક અનોખા અંદાજમાં વિજ્ઞાન વિષયને ગુજરાતી ભાષામાં રજુ કરવામાં આવ્યો છે. તેમાં બાળકોને ગમે તેવા જ્ઞાન સાથે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઈલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કુલ,ઈલોલ અને રસુલબેન અમદાભાઈ પટેલ

MY SCHOOL


શાળા માહિતિ

શાળાનું નામ         :    ઇલોલ ગૃપ સહકારી મંડળી હાઇસ્કૂલ,ઇલોલ
                       અને અમિનાબેન અમદાભાઈ પટેલ ઉચ્ચતર વિભાગ
સરનામું           :    ઇલોલ, તા.  હિંમતનગર, જિ. સાબરકાંઠા, 383220
ટેલીફોન નં.          :        02772 227347
ઇમેઇલ              :         igsmilol@yahoo.com
                                           igsmhighschool@yahoo.com
આચાર્ય શ્રીનું નામ     :        શ્રી જી. એસ. દેધરોટીયા
મોબાઇલ નં.         :        94270 79606
વિદ્યાર્થીઓની સંખ્યા :        છોકરા – 569, છોકરીઓ – 304, કુલ – 864
શાળાનો સમય       :        10.40 થી 5.10
શિક્ષણનું માધ્યમ    :        ગુજરાતી
શિક્ષણના વર્ગો       :        5 થી 12
સ્કુલ રજીસ્ટ્રેશન નં.  :      01-071-0036 (E18/1957,S.K.)
એસ.એસ.સી. ઈ. નં.   :       67-011
એચ.એસ.સી. ઈ. નં.   :       17-056
શાળામાં સુવિદ્યાઓ   :
      1. લેબોરેટરી                         2. લાયબ્રેરી
      3. ઇન્ટરનેટ                          4. કોમ્પ્યુટર રૂમ
      5. ઓડીયો વિઝયુઅલ રૂમ
શાળામાં ચાલતી ઇત્તર પ્રવૃત્તિઓ :
                  1. બાળ ઉર્જા રક્ષક દળ – BURD  2. ગુજકોષ્ટ સાયન્સ ક્લબ
                  3. રાષ્ટ્રીય સેવા યોજના – NSS      4. નેશનલ કેડેર કોર - NCC
                   5. ઇકો ક્લબ